યુક્રેનનો રશિયન એરબેઝ પર મોટો ડ્રોન હુમલો કર્યો છે જેમાં અનેક વિમાનો નાશ પામ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. ઓછામાં ઓછા 3 Tu-95MS બોમ્બર્સને નુકસાન થયું હતું. કેટલાક અહેવાલો સૂચવે છે કે કુલ 40 Tu-95MS, Tu-22M3 અને અન્ય વિમાનોને નુકસાન થયું છે.