Home / Gujarat / Ahmedabad : Intensive checking was carried out by Ahmedabad Crime Branch before the Rath Yatra

Ahmedabad Rathyatra: રથયાત્રા અગાઉ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું

Ahmedabad Rathyatra: રથયાત્રા અગાઉ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું

Ahmedabad Rathyatra: અમદાવાદ શહેરમાં અષાઢી બીજે નીકળનારી ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રાને લઈ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ સજ્જ બન્યું છે. જેના લીધે રથયાત્રાના રૂટ પરના સંવેદનશીલ વિસ્તારોમાં ક્રાઈમ બ્રાંચ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જગન્નાથ મંદિર પરિસરમાં BDDS ટીમ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. BDDS ટીમ, વજ્ર વાહન, ડોગ સ્કવોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon