Home / Entertainment : Alia Bhatt cannes debut first look revealed

VIDEO / આલિયા ભટ્ટે કાન્સમાં કર્યું ડેબ્યુ, ફ્લોરલ ગાઉનમાં પ્રિંસેસ લાગી કપૂર પરિવારની પુત્રવધૂ

બોલિવૂડની સુંદર અને ચર્ચિત અભિનેત્રી આલિયા ભટ્ટે કાન્સ 2025ના રેડ કાર્પેટ પર પ્રવેશતાની સાથે જ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આલિયા ભટ્ટે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બ્લોકબસ્ટર ડેબ્યુ કર્યું છે. અભિનેત્રીનો લુક સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. આ ગાઉનમાં અભિનેત્રી કોઈ ડિઝની પ્રિંસેસથી ઓછી નહતી લાગતી. તેના પહેલા લુકને લઈને બધા ખૂબ જ ઉત્સાહિત હતા. આલિયાનો પહેલો લુક હવે સામે આવ્યો છે. તેણે એક સુંદર ગાઉન પહેર્યુ છે. સોશિયલ મીડિયા પરઅભિનેત્રીના સુંદર ફોટો અને વીડિયોથી વાયરલ થઈ રહ્યા છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon