યુવતીએ એવો પણ દાવો કર્યો છે કે તેણે 14 જૂન, 2025 ના રોજ મહિલા હેલ્પલાઇન નંબર પર આ મામલે ફરિયાદ નોંધાવી હતી, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. યુવતીએ ફરિયાદમાં લખ્યું છે કે હું છેલ્લા 5 વર્ષથી યશ દયાલ સાથે સંબંધમાં હતી.