સહારા ગ્રુપ વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મોટી કાર્યવાહી કરી છે. તમને જણાવી દઈએ કે ED એ મહારાષ્ટ્રના લોનાવાલામાં 1,460 કરોડ રૂપિયાની કિંમતની 'એમ્બી વેલી સિટી' ની 707 એકર જમીન જપ્ત કરી છે.