અતિશય ગરમીમાં એર કંડિશનર આખા રૂમને ઠંડુ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. આજકાલ એસી દરેક ઘરની જરૂરિયાત બની ગયું છે. પરંતુ ઘણા લોકો બેદરકાર હોય છે, જેના કારણે ACમાં વિસ્ફોટનો ખતરો વધી જાય છે. ઉનાળાની ઋતુમાં આવા કિસ્સાઓ ઝડપથી પ્રકાશમાં આવે છે. AC ફાટવાના ઘણા કારણો હોઈ શકે છે. તો આજે તેના વિશે વિગતવાર જણાવશુ.

