આજકાલ લોકોમાં કાર રેપિંગ ખુબ પ્રચલિત બન્યું છે. લોકો તેમની કારને નવો લુક આપવા માટે કાર રેપિંગ કરાવી રહ્યા છે. તો કેટલાક લોકો મૂળ પેઇન્ટને સુરક્ષિત રાખવા માટે કાર રેપિંગનો સહારો લે છે. કાર રેપિંગ એ વૈકલ્પિક કાર પેઇન્ટિંગ છે, જેના માટે તમારે તમારા ખિસ્સામાંથી ખર્ચ કરવો પડશે. જો કે, કાર રેપિંગના તેના ફાયદા અને ગેરફાયદા છે. આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કાર રેપિંગ તમારા માટે યોગ્ય છે કે નહીં?

