ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક કારની માગ સતત વધી રહી છે. માર્કેટમાં ઘણી ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરવામાં આવી છે. આ વાહનોની કિંમત લાખોથી લઈને કરોડો રૂપિયા સુધીની છે. ઇલેક્ટ્રિક કારની યાદીમાં Tata, Kia, Hyundai, MG અને BYDના મોડલના નામ સામેલ છે.