
જો તમે 5G સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, પરંતુ તમારું બજેટ 15,000 રૂપિયાથી ઓછું છે, તો તમને જણાવી દઈએ કે આ કિંમત રેન્જમાં કેટલાક નવા ફોન આવી ગયા છે. અહીં તમને 15,000 રૂપિયાથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ પાંચ નવા 5G ફોન વિશે જણાવશું. આ લિસ્ટમાં સેમસંગ, iQOO અને Realmeના ફોન પણ શામેલ છે. આ યાદીમાં 6500mAh બેટરીવાળો એક ફોન પણ છે, જે 15 હજાર રૂપિયાથી ઓછી કિંમતે ઉપલબ્ધ છે. અહીં જુઓ તમને કયું મોડેલ ગમે છે...
1. iQOO Z10x 5G
આ ફોનનો 6GB+128GB વેરિયન્ટ એમેઝોન પર 13,499 રૂપિયાની કિંમતે લિસ્ટેડ છે. બેંક અને એક્સચેન્જ ઑફર્સનો લાભ લઈને તેની કિંમત ઘટાડી શકાય છે. આ ફોનમાં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.72-ઇંચ ડિસ્પ્લે, ડાયમેન્સિટી 7300 ચિપસેટ, 50-મેગાપિક્સલનો મુખ્ય રીઅર કેમેરા અને 6500mAhની મોટી બેટરી છે.
2. VIVO T4x 5G
આ ફોનનો 6GB+128GB વેરિયન્ટ એમેઝોન પર 13,999 રૂપિયાની કિંમતે લિસ્ટેડ છે. બેંક અને એક્સચેન્જ ઑફર્સનો લાભ લઈને તેની કિંમત ઘટાડી શકાય છે. આ ફોનમાં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.72-ઇંચ ડિસ્પ્લે, ડાયમેન્સિટી 7300 ચિપસેટ, 50-મેગાપિક્સલનો મુખ્ય રીઅર કેમેરા અને 6500mAhની મોટી બેટરી છે.
3. realme NARZO 80x 5G
આ ફોનનો 6GB+128GB વેરિયન્ટ એમેઝોન પર 13,998 રૂપિયાની કિંમતે લિસ્ટેડ છે. ફોન પર 1750 રૂપિયાનું કૂપન ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. આ ફોનમાં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.72-ઇંચ ડિસ્પ્લે, ડાયમેન્સિટી 6400 ચિપસેટ, 50-મેગાપિક્સલનો મુખ્ય રીઅર કેમેરા અને 6000mAhની મોટી બેટરી છે.
4. Lava Bold 5G
આ ફોનનો 6GB+128GB વેરિયન્ટ એમેઝોન પર 13,999 રૂપિયાની કિંમતે લિસ્ટેડ છે. ફોન પર 1750 રૂપિયાનું કૂપન ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. આ ફોનમાં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.67-ઇંચ 3D કર્વ્ડ AMOLED ડિસ્પ્લે, ડાયમેન્સિટી 6300 ચિપસેટ, 64-મેગાપિક્સલનો મુખ્ય રીઅર કેમેરા અને 5000mAh ની વિશાળ બેટરી છે.
5. Samsung Galaxy M16 5G
આ ફોનનો 6GB+128GB વેરિયન્ટ એમેઝોન પર 12,999 રૂપિયાની કિંમતે લિસ્ટેડ છે. ફોન પર 1750 રૂપિયાનું કૂપન ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. આ ફોનમાં 90Hz રિફ્રેશ રેટ સાથે 6.7-ઇંચ AMOLED ડિસ્પ્લે, ડાયમેન્સિટી 6300 ચિપસેટ, 50-મેગાપિક્સલનો મુખ્ય રીઅર કેમેરા અને 5000mAhની મોટી બેટરી છે.