Home / Gujarat / Ahmedabad : Nurse and doctor are 50-50 partners in the abortion business

બાવળા ગેસ્ટહાઉસ ગર્ભપાત કાંડ: નર્સ અને ડોક્ટર આ ગોરખધંધામાં 50-50 પાર્ટનર, 15 હજારમાં થતો હતો સોદો

બાવળા ગેસ્ટહાઉસ ગર્ભપાત કાંડ: નર્સ અને ડોક્ટર આ ગોરખધંધામાં 50-50 પાર્ટનર, 15 હજારમાં થતો હતો સોદો

અમદાવાદના બાવળામાં આવેલા પનામા ગેસ્ટ હાઉસમાં ગર્ભપાત કરવાના રેકેટનો પર્દાફાશ અમદાવાદ જિલ્લા પોલીસની SOGએ કર્યો હતો. આરોપી મહિલા નર્સ હેમલતા દરજીની ધરપકડ બાદ પૂછપરછમાં અમદાવાદના ડોક્ટર હર્ષદ આચાર્યની ગર્ભ પરીક્ષણ કરતા હોવાનું ખુલ્યું હતું, અમદાવાદ જિલ્લા SOGએ આશીર્વાદ હોસ્પિટલના ડોક્ટર હર્ષદ આચાર્યની ધરપકડ કરી છે. અમદાવાદ સોનીની ચાલી ખાતે આવેલી આશીર્વાદ હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું. આ ક્લિનિક  હર્ષદ આચાર્ય ચલાવતો હતો.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon