Home / Gujarat / Vadodara : 16 bodies found in bridge accident

Gambhira બ્રિજ દુર્ઘટનામાં 16 મૃતદેહ મળ્યા, તપાસ માટે 6 સભ્યોની કમિટી બનાવાઇ

Gambhira બ્રિજ દુર્ઘટનામાં 16 મૃતદેહ મળ્યા, તપાસ માટે 6 સભ્યોની કમિટી બનાવાઇ

Gambhira Bridge News: વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ બુધવારે (નવમી જુલાઈ) તૂટી પડતાં અનેક વાહનો નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં 16 લોકોના મોત નીપજ્યાં છે. ત્યારે આ ઘટનામાં તપાસ માટે માર્ગ અને મકાન વિભાગના 6 સભ્યોની કમિટી બનાવાઈ છે. આ કમિટી બ્રિજ તૂટવાના કારણો, ક્ષતિ, બેદરકારીની તપાસ કરશે. ત્યારે કમિટી આજે સાંજ સુધીમાં પ્રાથમિક રિપોર્ટ સોંપે તેવી શક્યતા છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon