ચીને હાલમાં જ એક નવા અને ખતરનાક હથિયારનો ખુલાસો કર્યો છે. 'બ્લેકઆઉટ બોમ્બ' તરીકે ઓળખાતું આ હથિયાર દુશ્મન દેશોનો વીજ પુરવઠો સંપૂર્ણપણે ઠપ કરવાની ક્ષમતા ધરાવે છે. આ બોમ્બને ચીનના સરકારી મીડિયા સીસીટીવીએ એક એનિમેટેડ વીડિયો મારફત વિશ્વ સમક્ષ રજૂ કર્યો છે. આવો જાણીએ આ રહસ્યમયી હથિયાર વિશે.

