પાકિસ્તાની રેન્જર્સે અટારી વાઘા બોર્ડર દ્વારા બીએસએફ જવાન પૂર્ણમ કુમાર શોને પરત મોકલી દીધા છે. તે છેલ્લા વીસ દિવસથી પાકિસ્તાનની કસ્ટડીમાં હતા. કોન્સ્ટેબલ પૂર્ણમ કુમાર સવારે 10:30 વાગ્યે દેશમાં પરત ફર્યા. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.