શેરબજારમાં ફરી એકવાર મંદીવાળાઓની પકડ જોવા મળી છે, જેના કારણે નિફ્ટી અને સેન્સેક્સમાં જોરદાર ઘટાડો નોંધાયો છે. બજારના આ ઘટાડાને કારણે બીએસઇ પર લિસ્ટેડ તમામ કંપનીઓની માર્કેટ મૂડી રૂ. 5.76 લાખ કરોડ ઘટીને રૂ. 436.78 કરોડ થઈ છે.