Amreli news: અમરેલીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મરનો રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખીને મહીસાગરપુલ દુર્ઘટના, બોટ દુર્ઘટના સહિતની અનેક દુર્ઘંટનાઓમાં અનેક લોકોએ જીવગુમાવ્યા ત્યારે સરકારની જવાબદારી સામે સવાલો ઉઠાવ્યા હતા. અધિકારીઓ પર માનવ વધનો ગુન્હો નોંધવા માંગ કરી હતી.

