Home / India : Controversial statement of Congress leader on Operation Sindoor issue

'Operation Sindoor તો બાળકોની વીડિયોગેમ', કોંગ્રેસી નેતાનું વિવાદિત નિવેદન; BJPનો પલટવાર

'Operation Sindoor તો બાળકોની વીડિયોગેમ', કોંગ્રેસી નેતાનું વિવાદિત નિવેદન; BJPનો પલટવાર

મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના ભૂતપૂર્વ પ્રમુખ નાના પટોલેએ ઓપરેશન સિંદૂર અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. આ ઘટનાને વીડિયો ગેમ સાથે સરખાવી છે. તેમણે કેન્દ્રની ભાજપ સરકાર પર પણ કટાક્ષ કર્યો છે. નાના પટોલેએ કહ્યું, "વિદેશ મંત્રીના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું હતું કે, આપણે પાકિસ્તાનમાં કયા સ્થળોને નિશાન બનાવવાના છીએ, પછી તેમણે તે સ્થળોએથી પોતાના લોકોને દૂર કર્યા. આનો અર્થ એ થયો કે, આ તો કમ્પ્યુટર પર બાળકો દ્વારા રમાતી વિડિઓ ગેમ જેવું હતું." ભારતે પાકિસ્તાનને પહેલાથી જ કહી દીધું હતું કે, તેઓ કયા સ્થળો પર હુમલો કરવાના છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon