Home / Sports / Hindi : Rajat Patidar created history giving RCB victory after 6155 days

જ્યાં કોહલી-કુંબલે જેવા દિગ્ગજ થયા ફેલ, ત્યાં રજત પાટીદારે રચ્યો ઈતિહાસ, 6155 દિવસ પછી RCBને અપાવી જીત

જ્યાં કોહલી-કુંબલે જેવા દિગ્ગજ થયા ફેલ, ત્યાં રજત પાટીદારે રચ્યો ઈતિહાસ, 6155 દિવસ પછી RCBને અપાવી જીત

ગઈકાલ (28 માર્ચ) નો દિવસ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે ખૂબ જ ખાસ હતો, કારણ કે રજત પાટીદારની કેપ્ટનશિપ હેઠળ, RCB ટીમે તે કર્યું જે વિરાટ કોહલી અને અનિલ કુંબલે જેવા ઘણા મહાન કેપ્ટનો પહેલા નહતા કરી શક્યા. હકીકતમાં, RCB એ 17 વર્ષ પછી ચેન્નાઈ સુપર કિંગ્સનો કિલ્લો તોડ્યો અને ચેપોક ખાતે 50 રનથી શાનદાર જીત મેળવી. RCB 6155 દિવસ પછી આ મેદાન પર CSK સામે જીતી છે. આ પહેલા, RCB રાહુલ દ્રવિડની કેપ્ટનશિપમાં જ આ સિદ્ધિ મેળવી શકી હતી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon
TOPICS: ipl 2025 csk rcb

Icon