બોલિવૂડ અભિનેતા Salman Khan વિશે મોટા સમાચાર આવી રહ્યા છે. અભિનેતાને તેના ઘરમાં ઘૂસીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. એટલું જ નહીં, તેમની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ આપવામાં આવી છે. વર્લી પોલીસ સ્ટેશનમાં ફોન કરનાર અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

