આવકવેરા વિભાગે કોર્પોરેટ માટે આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ લંબાવી છે. ડિપાર્ટમેન્ટે શનિવારે એસેસમેન્ટ વર્ષ 2024-25 માટે કોર્પોરેટ્સ દ્વારા આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ 15 દિવસ વધારીને 15 નવેમ્બર કરી હતી.