છોટાઉદેપુર જિલ્લામાં 6 તાલુકા માં મતગણતરી શરૂ 119 ગ્રામ પંચાયતોની મતગણતરી અલગ અલગ તાલુકા મથક ઉપર થઈ રહી છે. ત્યારે તાલુકા મથકો પર થઈ રહેલી મતગણતરીને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બીજી તરફ વિજેતા સરપંચોના સમર્થકો દ્વારા મતગણતરી સ્થળ પર જ ઉજવણી કરવામાં આવી રહી છે. વિજેતા સરપંચો વિકાસના કામોની રૂપરેખા આપી રહ્યા છે તો સમર્થકો ડાન્સ કરીને પોતાની ખુશી વ્યક્ત કરતાં જોવા મળ્યાં હતાં.
તાલુકો : બોડેલી
ગ્રામ પંચાયતનું નામ : ચલામલી
વિજેતા સરપંચનું નામ : હેમાશ્રીબેન ભગુભાઈ પંચોલી
કુલ કેટલા મત મળ્યા : 250
કેટલાં મતથી વિજેતા : 05
જીલ્લો : છોટાઉદેપુર
તાલુકો : જેતપુર
ગ્રામ પંચાયતનું નામ : ઉમરવા
વિજેતા સરપંચનું નામ : ઉર્જાબેન જશુભાઈ કોલી
કેટલાં મતથી વિજેતા : 40
તાલુકો : સંખેડા
ગ્રામ પંચાયત : સારંગપુર
વિજેતા : રાજપુત નગીનભાઈ
મળેલ મત 241
33 મતે વિજેતા
જીલ્લો : છોટા ઉદેપુર
ગ્રામ પંચાયત : અરીઠા
વિજેતા : વસાવા શૈલેષભાઈ રસિકભાઈ
મેળવેલ મત : 298 વિજેતા
કેટલા મત વિજેતા : 42 મતે ઉમેદવાર
તાલુકો : બોડેલી
ગ્રામ પંચાયતનું નામ : પીછુવાડા
વિજેતા સરપંચનું નામ : સુરેશભાઈ કંચન ભાઈ તડવી.
412 મત મળ્યા.
244 મત થી વિજેતા.
તાલુકો : બોડેલી
ગ્રામ પંચાયતનું નામ : લઢોદ
વિજેતા સરપંચનું નામ : બિનિતા બેનઅર્જુનસિંહ
886 મત મળ્યા.
165 મત થી વિજેતા.
તાલુકો : જેતપુર
ગ્રામ પંચાયત : કરાલી
વિજેતા : મનોજભાઈ કંચન ભાઈ વણકર
મેળવેલ મત : 956
કેટલા મત વિજેતા : 371
નસવાડી
ધારસીમેલ ગ્રામ પંચાયત
ડુભીલ રતિલાબેન સીગાભાઈ - ફરક (ઝભલુ) વિજેતા
છકતરઉંમરવા ગ્રામ પંચાયત
રાઠવા મંજુલાબેન અસુભાઈ - ટેબલ વિજેતા