કરણ જોહરે તેના ચેટ શો 'કોફી વિથ કરણ'માં સલમાન ખાનને ઐશ્વર્યા રાય અને કેટરિના કૈફ સાથેના સંબંધો અંગે સવાલ કર્યા હતા, જેનો વીડિયો ફરી એકવાર હેડલાઇન્સમાં આવી રહ્યો છે. ભાઈજાનનું કેટરીના અને ઐશ્વર્યા સાથે અફેર હતું.