Home / Gujarat / Panchmahal : Hit and run incident in Godhra, innocent girl dies after bike hits trailer

ગોધરામાં હિટ એન્ડ રનની ઘટના આવી સામે, બાઇકને ટ્રેલરે ટક્કર મારતા માસૂમ બાળકીનું મોત

ગોધરામાં હિટ એન્ડ રનની ઘટના આવી સામે, બાઇકને ટ્રેલરે ટક્કર મારતા માસૂમ બાળકીનું મોત

ગોધરાના પરવડી ચોકડી નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ગોધરામાં થયેલા આ ગમખ્વાર અકસ્માતમાં દોઢ વર્ષીય બાળકીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બાઈક પર જતાં પિતા-પુત્રીને અકસ્માત નડ્યો હતો.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon