Home / Gujarat / Ahmedabad : If there's a fire, you may call the fire truck, but be prepared with a bucket!

Bavla: આગ લાગે તો ફાયરની ગાડી ભલે બોલાવો, પણ ડોલ લઈને તમે પણ તૈયારી રાખજો! વાંચો કેમ

Bavla: આગ લાગે તો ફાયરની ગાડી ભલે બોલાવો, પણ ડોલ લઈને તમે પણ તૈયારી રાખજો! વાંચો કેમ

બાવળામાં ICDS ઓફિસમાં આગ લાગતાં અફરા તફરી મચી જવા પામી હતી. બાવળા તાલુકા પંચાયતમાં આવેલ ICDS ઑફિસમાં આગ લાગતાં જરૂરી દસ્તાવેજો આગમાં બળીને ખાખ થઈ ગયા. આગ બુજાવવા આવેલ પાલિકાની ફાયરની ગાડીઓમાં પાણી ખૂટી જતાં લોકોએ ડોલ વડે પાણી નાખ્યા.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon