Home / Gujarat / Ahmedabad : Plane crash/ deceased Megha's sister Ritu performed Funeral

VIDEO: વિમાન દુર્ઘટનામાં મૃતક મેઘાના બહેન રિતુએ કરાવ્યા અંતિમ સંસ્કાર, માતાપિતાની ડેડબોડીની જોઈ રહી છે રાહ

અમદાવાદમાં મેઘાણીનગર આઈજીપી કંપાઉન્ડમાં આવેલા બી.જે. મેડીકલ કોલેજની હોસ્ટેલ અને મેસ પર એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થવાની ઘટનામાં મૃત્યુ પામનાર મેઘાનું શબ થલતેજ સ્મશાને લાવવામાં આવ્યું છે. અમદાવાદ ઈન્કમટેક્સમાં ડેપ્યુટી કમિશનર તરીકે સેવા આપનાર સુનિલ મહેતા તેમના પત્ની અને પુત્રી મેઘાનું મૃત્યું થયું છે. મૃતક મેઘા વિઝિટર વિઝા ઉપર માતાપિતાને લંડન ફરવા લઈ જઈ રહી હતી.  મૃતક મેઘાના અંતિમ સંસ્કારમાં વેજલપુર ભાજપ ધારાસભ્ય અમિત ઠાકર પણ હાજર છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon