IPL 2025 ખૂબ જ શાનદાર અંદાજમાં રમાઈ રહી છે. ફેન્સને દરરોજ રોમાંચક મેચ જોવા મળી રહી છે. ટીમો પ્લેઓફમાં પહોંચવા માટે સખત પ્રયાસ કરી રહી છે. IPL 2025માં આજે એટલે કે 2 મેના રોજ ગુજરાત ટાઈટન્સ (GT) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે મેચ રમાશે. પ્લેઓફમાં પહોંચવા માટે બંને ટીમો માટે આ મેચ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

