Home / Gujarat / Ahmedabad : Bodies of 47 people handed over to their families,

Ahmedabad Plane crash: 47 લોકોના મૃતદેહ તેમના પરીવારજનોને સોંપવામાં આવ્યા, 92 જેટલા DNA સેમ્પલ થઈ ચૂક્યા છે મેચ

Ahmedabad Plane crash: 47 લોકોના મૃતદેહ તેમના પરીવારજનોને સોંપવામાં આવ્યા, 92 જેટલા DNA સેમ્પલ થઈ ચૂક્યા છે મેચ

અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ ડો. રજનીશ પટેલે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 92 જેટલા DNAના સેમ્પલ મેચ થઈ ચૂક્યા છે. જેમાંથી 47 લોકોના મૃતદેહ તેમના પરીવારજનોને સોંપવામાં આવ્યા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પરિવારજનોના DNA મેચ થઈ ગયા છે તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી

જે પરિવારજનોના DNA મેચ થઈ ગયા છે તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. આજે સવારથી 13 લોકો મૃતદેહ લેવા આવ્યા છે. જેમાં 9 લોકો મૃતદેહ લેવા માટે રાહ જોઈ રહ્યા છે. બીજા હજી 8 લોકો આવશે. 12 પરિવારજનો હજી આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બીજા મૃતદેહ રાહ જોઈ રહ્યા છે. 11 જેટલા પરિવારજનો સાથે ચર્ચા કરી મૃતદેહ લેવા માટે આવશે.

 

Related News

Icon