અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા કુખ્યાત નઝીર વોરાના ગેરકાયદેસર બાંધકામ સામે પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સરખેજ વિસ્તારમાં સોનલ સિનેમા રોડ ઉપર નેહા ફ્લેટની રહેણાંક સ્કીમનું બાંધકામ તોડી પાડવાની કામગીરી થઈ હતી.