અમેરિકાની ટ્રમ્પ સરકારે કરેલી કાર્યવાહી બાદ 37 ગુજરાતીઓ સહિત 104 ભારતીય ઈમિગ્રન્ટસને પાછા વિમાન માર્ગે ધકેલવામાં આવ્યા છે. જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લાના 32 લોકોનો સમાવેશ થાય છે.