Home / Gujarat / Chhota Udaipur : counting of votes has begun

છોટાઉદેપુર નગરપાલિકાના ઉમેદવારોના ભાવીનો ફેંસલો, સૌથી વધુ ભાજપના 8 સભ્યો ચૂંટાયા

છોટાઉદેપુર નગરપાલિકાના ઉમેદવારોના ભાવીનો ફેંસલો, સૌથી વધુ ભાજપના 8 સભ્યો ચૂંટાયા

રાજ્યભરમાં આજે સ્થાનિક સ્વરાજ સહિતની ચૂંટણીઓ યોજાઈ હતી. જેની આજે મતગણતરી હાથ ધરવામાં આવી છે. છોટાઉદેપુર નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં ઉમેદવારોના ભાવિનો ફેંસલો થઈ રહ્યો છે. જેમાં સરકારી પોલિટેકનિક ખાતે મત ગણતરી ચુસ્ત બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવી હતી. જેમાં છોટાઉદેપુર નગરપાલિકામાં સૌથી વધુ ભાજપ પાર્ટીના 8 સભ્યો ચૂંટાયા હતાં.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વોર્ડ વાઇસ જીતેલા ઉમેદવાર

વોર્ડ 1 માં

જાકિરભાઈ આંધી અપક્ષ 1272
નસીમબાનું મલા કોંગ્રેસ 712
નજમાબેન મલા અપક્ષ 773
શૈલેષભાઇ રાઠવા અપક્ષ 500


વોર્ડ 2

અલ્પાબેન શાહ ભાજપ 1077
પ્રશાંત પટેલ ભાજપ 1137
મુકેશભાઈ કિરમાણી ભાજપ 1129
વર્ષાબેન ધોબી ભાજપ 905

વોર્ડ 3 

અસમાબેન  પઠાણ ગુજરાત સર્વસમાજ પાર્ટી 610
જાકીર દડી ગુજરાત સર્વસમાજ પાર્ટી 612
તસ્લીમ પઠાણ ગુજરાત સર્વસમાજ પાર્ટી 648
મધુબેન રાઠવા 486

વોર્ડ 4 

શ્વેતા પરમાર ભાજપ 870
સુષ્મા રાઠવા બસપા 1071
મંજુલાબેન કોળી ભાજપ 763
જીમિત રાઠવા બસપા 244

વોર્ડ 5

નજમા પઠાણ અપક્ષ 1838
પરવેઝ મકરાણી સ.પા 1465
જીગ્નેશ તડવી સ.પા 920
મુફીઝ શેખ સ.પા 869

વોર્ડ 6 

ફારૂક ફોદા ગુજરાત નિર્માણ મંચ 1237
રસીદા શેખ સ.પા 813
કમલેશ વણકર સ.પા 1211
ભાવિક રાઠવા સ.પા 483

વોર્ડ 7

વંદન પંડયા ભાજપ 1121
વિમલ દરજી ભાજપ 1095
પ્રતીક જાણી બસપા 1219
મીનાબેન રાઠવા બસપા 938

Related News

Icon