Home / Gujarat / Gandhinagar : Ahmedabad Plane Crash: Former CM Vijay Rupani's last rites to be performed in Rajkot on Monday, know the route and other programs

Ahmedabad Plane Crash: સોમવારે રાજકોટમાં પૂર્વ CM વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર થશે, જાણો રૂટ અને અન્ય કાર્યક્રમ

Ahmedabad Plane Crash: સોમવારે રાજકોટમાં પૂર્વ CM વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર થશે, જાણો રૂટ અને અન્ય કાર્યક્રમ

Ahmedabad Plane Crash: વિજય રૂપાણીના પાર્થિવ દેહને આવતીકાલે રાજકોટ લઈ જવામાં આવશે, જ્યાં સાંજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમની અંતિમયાત્રાનો સંપૂર્ણ રૂટ અને કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જેથી નાગરિકો તેમને છેલ્લી વિદાય આપી શકે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અમદાવાદમાં 12 જૂન, 2025ના બપોરે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 270થી વધુના લોકોના મોત નીપજ્યા છે. અમદાવાદથી લંડન જઈ રહેલું પ્લેન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી.

રાજકોટમાં આવતીકાલે વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો અંતિમયાત્રાનો સંપૂર્ણ રૂટ અને કાર્યક્રમ 2 - imageરાજકોટમાં આવતીકાલે વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો અંતિમયાત્રાનો સંપૂર્ણ રૂટ અને કાર્યક્રમ 3 - image

રાજકોટમાં આવતીકાલે વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો અંતિમયાત્રાનો સંપૂર્ણ રૂટ અને કાર્યક્રમ 4 - image

Related News

Icon