
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે. ત્યારે પ્રશ્નોત્તરી કાળમાં વિવિધ પ્રશ્નોની છણાવટ કરવામાં આવી રહી છે. આ દરમ્યાન એવું નિવેદન સામે આવ્યું કે, રાત્રે બાર વાગ્યે કોઈપણ મહિલાની કરવામાં નથી આવી તેની પર અમરેલી જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાતની પ્રતિક્રિયા સામે આવી છે.
પોલીસ સ્ટેશન અને વિસ્તારના સીસીટીવી ફૂટેજ બહાર પાડવામાં આવે. તેમજ ગુજરાતની વિધાનસભા લાઈવ પ્રસારણ કરવામાં આવતું નથી. વારંવાર રજૂઆત કરવામાં આવી હતી કે, લાઈવ પ્રસારણ કરવામાં આવે છતાં નથી કરવામાં આવતું. જેથી ગુજરાત વિધાનસભામાં પ્રજાને ગુમરાહ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે