Home / Gujarat / Gandhinagar : Meteorological Department issues yellow alert regarding heat

Gujarat news: હવામાન વિભાગે ગરમીને લઈને યલો એલર્ટ આપ્યું, અમદાવાદમાં તાપમાન 42 ડિગ્રીને પાર

Gujarat news: હવામાન વિભાગે ગરમીને લઈને યલો એલર્ટ આપ્યું, અમદાવાદમાં તાપમાન 42 ડિગ્રીને પાર

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે  રાજ્યભરમાં હવામાન વિભાગે ગરમીને લઈને યલો એલર્ટ આપ્યું છે.ત્યારે આજના દિવસે બપોરે સૌથી વધુ ગરમી અમદાવાદ, વડોદરામાં નોંધાઈ છે. કાળઝાળ ગરમીથી લોકો પરેશાન થઈ રહ્યા છે. તંત્રએ પણ જાહેરત કરી છે કે કામ સિવાય બપોરના સમયે બહાર નિકળવાનું ટાળવું જોઈએ.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રાજ્યના શહેરોના તાપમાન

અમદાવાદ  42
વડોદરા 42
સુરત 40
ગાંધીનગર 41
રાજકોટ 41
અમરેલી 42
જુનાગઢ 40
જામનગર 36
રાપર 42
ગાંધીધામ 40

અમદાવાદમાં 42 ડિગ્રી ગરમી નોંધાઈ 

વડોદરા,-અમદાવાદ-રાપર અને અમેરેલીમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી નોંધાયુ છે. ગાંધીનગર-રાજકોટમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી નોંધાયુ છે.જ્યારે સુરત, જૂનાગઢ અને ગાંધીધામમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

 

Related News

Icon