રાજ્યના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા ઘણા દિવસોથી વિવિધ કલાકારોને સત્ર દરમ્યાન ત્યાંની કામગીરી દર્શાવાય છે. જેમાં મયુર વાકાણીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેની પણ મયુરે નિવેદન આપ્યું હતું.
મયુર વાકાણીએ જણાવ્યું કે, આજના દિવસની તમામને શુભકાનો આપુ છું, આજ મને અહીં આમંત્રણ આપ્યું છે જે બદલ સરકારનો ખૂબ આભાર માનું છું. જો કે મયુર વાકાણીએ વિક્રમ ઠાકોર મુદ્દે બોલવાનું ટાળ્યું હતું. કુણાલ કામરા મુદ્દે વાકાણીએ જણાવ્યું કે, કલાકારોએ સ્થિતપ્રજ્ઞ થઈને કલા રજૂ કેવી જોઈએ.