મોરબી વાંકાનેરમાં વર્ષ 2023માં નકલી ટોલનાકું ઝડપાયું હતું. આ નકલી ટોલનાકા પ્રકરણમાં વઘાસિયા ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મામલામાં પોલીસે તેમની ધરપકડ કરી હતી, ત્યારબાદ તેમનો જામીન પર છુટકારો થયો હતો.