Home /
Gujarat
/ Sabarkantha
: BZ scam: 'The day Bhupendra Singh is released, we will bring him on a horse', video viral
BZ કૌભાંડ: ‘ભુપેન્દ્રસિંહ જે દિવસે છૂટશે એ દિવસે ઘોડા પર લાવશું’, કાર્યક્રમમાં નેતાના ભાષણનો વીડિયો વાયરલ
Last Update :
20 Nov 2025
Share With:
સાબરકાંઠા: આજે હિંમતનગરના ઝાલાનગર ખાતે ‘સમસ્ત ઝાલા ક્ષત્રિય પરિવાર’ના બેનર હેઠળ એક સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ભારતને કોનાથી ફાયદો, અમેરિકા કે રશિયાથી? ભારત-રશિયાના સંબંધો છેક કોલ્ડવોર સમયના છે. ભારત સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર ન હતું ત્યારે રશિયાએ ડિફેન્સ ટેક્નોલૉજી આપી હતી. ભારત-રશિયા વચ્ચે વર્ષોથી હથિયારો...ભારતને કોનાથી ફાયદો, અમેરિકા કે રશિયાથી? ભારત-રશિયાના સંબંધો છેક કોલ્ડવોર સમયના છે. ભારત સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર ન હતું ત્યારે રશિયાએ ડિફેન્સ ટેક્નોલૉજી આપી હતી. ભારત-રશિયા વચ્ચે વર્ષોથી હથિયારો અને યુદ્ધસામગ્રીની આપલે થાય છે. બીજી તરફ અમેરિકી સાથેના સંબંધોમાં વ્યાપારી હિતો જોડાયેલા છે. અમેરિકાએ ભારતને ડિફેન્સ ટેક્નોલૉજી આપી નથી. ટ્રમ્પ ઈચ્છે છે કે, ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું બંધ કરીને અમેરિકન કંપનીઓ પાસેથી પેટ્રોલિયમ ખરીદે. ભારત ટેક્સ વગર અમેરિકન પ્રોડકટ માટે ભારતનું માર્કેટ ખોલી આપે એવી ટ્રમ્પની માગણી છે. ત્યારે સવાલ એ થાય છે કે ભારતને ખરેખર કોની સાથેના સંબંધોથી ફાયદો થશે?Read More