સુરતમાં શહેરમાં ખાડા રાજ યથાવત જોવા મળી રહ્યું છે. શહેરભરમાં 1956 સ્થળોએ રોડ તૂટી ગયા છે. શહેરમાં 132 સપોર્ટ પર ખાડા પૂર્વની કામગીરી યથાવત છે. પાલિકાના અધિકારીઓ સત્તાધીશ નું પણ સાંભળતા નથી તેવી સ્થિતિ છે. મેયરની સૂચના બાદ રોડ પર પડેલા ખાડો રીપેરીંગ થયા નથી. સૌથી વધુ કતારગામમાં 497 ખાડા, સેન્ટ્રલ ઝોનમાં 423 અને સૌથી ઓછા લિંબાયતમાં માત્ર 65 સ્પોટ પર ખાડા પડ્યા હતા. પાલિકાના પ્રાથમિક સરવેમાં મુખ્ય રસ્તાઓ પર કુલ 1956 સ્થળો પર ખાડા પડી ગયા.
ઝોન સ્પોટ-ખાડા
સાઉથ ઝોન-એ 126
ઈસ્ટ ઝોન-બી 211
પશ્ચિમ ઝોન 156
નોર્થ ઝોન 497
સેન્ટ્રલ ઝોન 423
સાઉથ-વેસ્ટ ઝોન 151
સાઉથ-ઇસ્ટ ઝોન 65
ઈસ્ટ ઝોન-એ 175
સાઉથ ઝોન-બી 152