સુરેન્દ્રનગરના એંજારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના એંજારમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો. મહિલાને અન્ય યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. મહિલા અને તેનો પ્રેમી અવારનવાર મળતા હતા. ત્યારે એક દિવલ મહિલા અને તેના પ્રેમીએ તેના પતિને રસ્તામાંથી હટાવવા માટે ષડયંત્ર રચ્યું હતું.

