ભારતના વિવિધ પ્રવાસન સ્થળો પર મોટી સંખ્યામાં વિદેશથી પ્રવાસીઑ આવે છે. આ દરમિયાન કેટલાક ટીખળખોરો વિદેશી પ્રવાસીઑ સાથે મસ્તી મજાક અને છેડતી પણ કરતાં હોય છે. આવો જ એક બનાવ રાજસ્થાનના જયપુરમાં વિદેશી પ્રવાસી મહિલાઓ સાથે બન્યો છે.