Home /
India
: Bodies of two policemen found, they shot each other due to enmity
બે પોલીસકર્મીઓએ એકબીજાને મારી ગોળી, બંનેના મળ્યા મૃતદેહ, જાણો ક્યાં બની આ ઘટના

Last Update :
20 Nov 2025
જમ્મુ-કાશ્મીરથી એક મોટા સમાચાર સામે આવ્યાં છે. અહીં ઉધમપુરમાં પોલીસ વાનમાં બે પોલીસકર્મીઓના મૃતદેહો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. બંનેના મૃતદેહો પર ગોળીઓના નિશાન જોવા મળી રહ્યા છે.