મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિએ જીત મેળવી હતી. પરંતુ આ પછી હવે મુખ્યમંત્રી પદને લઈને ગજગ્રાહ ચાલી રહ્યો છે. શિવસેનાના નેતા અને કાર્યવાહક સીએમ એકનાથ શિંદે પોતાનું પદ છોડવા માંગતા નથી.