Home / India : Results of Muslim-majority seats in Delhi

દિલ્હીની મુસ્લિમ વસ્તી ધરાવતી બેઠકોનું પરિણામ, જાણો BJP-કોંગ્રેસ અને AAPમાંથી કોણ છે આગળ

દિલ્હીની મુસ્લિમ વસ્તી ધરાવતી બેઠકોનું પરિણામ, જાણો BJP-કોંગ્રેસ અને AAPમાંથી કોણ છે આગળ

દિલ્હી વિધાનસભા બેઠક પર મતની ગણતરી ચાલી રહી છે. ભાજપ-આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને AIMIM સહિતની પાર્ટીઓ વચ્ચે ટક્કર છે. દિલ્હીની 70 બેઠકમાંથી 7 બેઠક એવી છે જ્યાં મુસ્લિમ વોટર નિર્ણાયક ભૂમિકામાં છે. જોકે, આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે જ ટક્કર જોવા મળી રહી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

દિલ્હીમાં 7 બેઠક પર મુસ્લિમ વોટર નિર્ણાયક ભૂમિકામાં

દિલ્હીની 7 બેઠક એવી છે જ્યાં મુસ્લિમ વોટર નિર્ણાયક ભૂમિકામાં છે. આ બેઠક છે- મટિયા મહલ, બાબરપુર, સીલમપુર, ઓખલા, મુસ્તફાબાદ, ચાંદની ચૌક અને બલ્લીમારન.

શરૂઆતના વલણમાં કોણ આગળ-કોણ પાછળ

સીલમપુર-    આમ આદમી પાર્ટીના ચૌધરી જુબેર અહેમદ આગળ ચાલી રહ્યાં છે.
બાબરપુર- આમ આદમી પાર્ટીના ગોપાલ રાય આગળ ચાલી રહ્યાં છે.
મુસ્તફાબાદ- ભાજપના મોહનસિંહ બિષ્ટ આગળ ચાલી રહ્યાં છે.
ચાંદનીચૌક- આમ આદમી પાર્ટીના પુનર્દીપસિંહ સાવની (સૈબી) આગળ ચાલી રહ્યાં છે.
બલ્લીમારન- ભાજપના કમલ બાગરી આગળ ચાલી રહ્યાં છે.
ઓખલા- ભાજપના મનીષ ચૌધરી આગળ ચાલી રહ્યાં છે.
મટિયા મહલ- આમ આદમી પાર્ટીના આલે મોહમ્મદ ઇકબાલ આગળ ચાલી રહ્યાં છે.

 

Related News

Icon