
પ્રયાગરાજ મહાકુંભમાં ભાગદોડ બાદ અખાડાઓનું અમૃત સ્નાન શરૂ થઇ ગયું છે.પ્રયાગરાજના સંગમ તટ પર ભાગદોડમાં 20થી વધુ લોકોના મોતના સમાચાર છે જ્યારે 50થી વધુ શ્રદ્ધાળુંઓ ઘાયલ થયા છે. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન મોદીએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે.
https://twitter.com/ANI/status/1884535267916501152