આગ્રામાં થોડા સમય પહેલા આપધાત કરનાર યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર પ્રસારિત થયો હતો. યુવકે ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કર્યો છે અને આપઘાત માટે તેની ગર્લફ્રેન્ડ અને તેના સંબંધીઓને જવાબદાર ઠેરવ્યા હતા. યુવકે આરોપ લગાવ્યો હતો કે, 'મારી ગર્લફ્રેન્ડ અને તેના સંબંધીઓએ લગ્નના નામે મારી પાસેથી સાત લાખ રૂપિયા વસૂલ્યા હતા. બાદમાં મને લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો.'

