દર વર્ષે 21 મેના રોજ વિશ્વભરમાં ચા દિવસ ઉજવવામાં આવે છે. જો તમને લાગે છે કે તમે એકલા જ છો જે દરરોજ એક કપ ચા પીવાની ચિંતા કરે છે. તો જાણી લો કે 21 મેના રોજ આંતરરાષ્ટ્રીય ચા દિવસ ઉજવવાનો હેતુ સમગ્ર વિશ્વમાં ચાનો વપરાશ વધારવાનો હતો. જો તમે ફક્ત ગ્રી ટી અને બ્લેક ટી વિશે જ જાણો છો તો આજે આને વિશે પણ જાણો...

