Home / India : CRPF trooper's vehicle falls into valley in Kashmir, more than 9 soldiers injured

કાશ્મીરમાં CRPFના જવાનોની ગાડી ખીણમાં ખાબકી, 9થી વધુ સૈનિકો થયા ઘાયલ

કાશ્મીરમાં CRPFના જવાનોની ગાડી ખીણમાં ખાબકી, 9થી વધુ સૈનિકો થયા ઘાયલ

મધ્ય કાશ્મીરના બડગામના ખાનસાહિબ જિલ્લાના દૂધપથરીના તંગનાર વિસ્તારમાં CRPF જવાનોનું વાહન અકસ્માતનો ભોગ બન્યું છે. પેટ્રોલિંગમાં જઈ રહેલ વાહન રસ્તા પરથી સરકીને ઊંડી ખીણમાં ખાબક્યું છે. ગાડીમાં સવાર સ્પેશિયલ ક્યુએટી સાઉથ શ્રીનગર રેન્જના નવ સૈનિકો ઘાયલ થયા છે, જેમાંથી 2 ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. બધા ઘાયલોને શ્રીનગર આર્મી બેઝ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store
Related News

Icon