Home / Sports / Hindi : Kusal Mendis will replace Jos Buttler in the Gujarat Titans squad for the IPL playoffs

IPLમાં પ્રથમ વખત રમતો જોવા મળશે આ ખેલાડી, બટલરની જગ્યાએ ગુજરાત ટાઇટન્સમાં રમશે

IPLમાં પ્રથમ વખત રમતો જોવા મળશે આ ખેલાડી, બટલરની જગ્યાએ ગુજરાત ટાઇટન્સમાં રમશે

IPL દરમિયાન સારા ફોર્મમાં જોવા મળેલો જોસ બટલર પ્લેઓફ મેચમાં ગુજરાત ટાઇટન્સ માટે ઉપલબ્ધ નહીં હોય. ગુજરાત ટાઇટન્સ માટે આ મોટો ઝટકો છે. બટલરના રિપ્લેસમેન્ટ તરીકે શ્રીલંકાનો વિકેટકીપર બેટ્સમેન કુસલ મેન્ડિસ રમશે. ગુજરાત ટાઇટન્સ તરફથી ઓફિશિયલ જાહેરાત થઇ શકે છે. કુસલ મેન્ડિસ પ્રથમ વખત IPLમાં રમશે. તે પાકિસ્તાન સુપર લીગમાં રમતો હતો પરંતુ તેના સ્થગિત થયા બાદ તે પોતાના દેશ પરત ફર્યો હતો. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon