Home / India : FIR against Shiv Sena MLA Sanjay Gaikwad for fight in Maharashtra Assembly canteen, CM also called the act bad

મહારાષ્ટ્ર વિધાનસભાની કેન્ટીનમાં મારામારી મુદ્દે શિવસેનાના MLA સંજય ગાયકવાડ સામે FIR, CMએ પણ કૃત્યને ખરાબ ગણાવ્યું

મહારાષ્ટ્ર વિધાનસભાની કેન્ટીનમાં મારામારી મુદ્દે શિવસેનાના MLA સંજય ગાયકવાડ સામે FIR, CMએ પણ કૃત્યને ખરાબ ગણાવ્યું

Police Files FIR Against MLA Sanjay Gaikwad: મહારાષ્ટ્ર વિધાનસભાની કેન્ટીનમાં એક કર્મચારી સાથે કથિત રૂપે મારપીટ કરવા બદલ શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડની મુશ્કેલીઓ વધી છે. પોલીસે તેમની વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે. રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ ધારાસભ્યના આ કૃત્યને નિંદાજનક ગણાવતાં કહ્યું કે, ઘટનાની તપાસ શરૂ કરવા માટે પોલીસે ઔપચારિક ફરિયાદની રાહ જોવાની જરૂર નથી. તેઓ તપાસ શરૂ કરી યોગ્ય કાર્યવાહી કરે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon