Home / Gujarat / Mehsana : Worker dies after falling from construction site due to lack of safety equipment in Mehsana

મહેસાણામાં સુરક્ષાના સાધનોના અભાવે બાંધકામ સાઇટ પરથી પટકાયેલા શ્રમિકનું મોત

મહેસાણામાં સુરક્ષાના સાધનોના અભાવે બાંધકામ સાઇટ પરથી પટકાયેલા શ્રમિકનું મોત

મહેસાણાના સિવિલના બાંધકામ દરમિયાન કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે એક નિર્દોષ શ્રમિકનું મોત નિપજ્યું છે. PIUની નોટિસ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા સુરક્ષાની વ્યવસ્થા ન કરવામાં આવતા શ્રમિકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon