Last Update :
30 Jul 2024
- ટેક્નોપુરાણ
આજકાલ મોબાઈલ આપણાં જીવનનો અગત્યનો ભાગ બની ગયો છે પણ ઘણી વાર એવું બનતું હોય છે કે મોબાઈલની બેટરી તરત જ ઉતરી જારી હોય છે. પરિણામે વારેઘડીએ આપણે બેટરી ચાર્જ કરવી પડતી હોય છે અથવા પાવરબેન્કનો ખર્ચો કરવો પડે છે.પરંતુ આજે તમને કેટલીક ટિપ્સ આપીશ જેનો ઉપયોગ કરશો તો તમારા ફોનની બેટરી લાઈફ તમે વધારી શકો છો.
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.