પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પર RSS વડા મોહન ભાગવતનું મુંબઈમાં મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે 'દેશ શક્તિશાળી છે તે બતાવવાનો સમય આવી ગયો છે.’ પહેલગામમાં લોકોને તેમના ધર્મ વિશે પૂછ્યા બાદ ગોળી મારી દેવામાં આવી હતી, RSS વડા મોહન ભાગવતે કહ્યું કે કોઈ પણ હિન્દુ ક્યારેય આવું નહીં કરે.

